લખુ છુ કેમ કે કલમ નો સાથ છે





લખુ છુ કેમ કે કલમ નો સાથ છે,


મારા શબ્દો મા ફક્ત તારી યાદ છે.



કવીતાઓ તો લખવી ગમે મને,

પણ હ્રદય ને તો એક જ ગઝલ ની પ્યાસ છે.



શેરો શાયરી શોખ નહોતા મારા,

પણ જીવન નુ અધુરા પણુ પણ એક આશ છે.



ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ,

પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.



નથી જાણતો કે કીનારો ક્યા છે,

પણ સાહિલ ની મને તલાસ છે.



જેવુ પણ મળ્યુ છે આ જીવન મુજને,

હે પ્રભુ તારા ચરણ પામવા માટે મારી લાશ છે.





આભાર.....
 

કમલનું ગુજરાતી વિશ્વ ! Blak Magik is Designed by productive dreams for smashing magazine Bloggerized by Blogger Template © 2009